ભુજ નાં માધાપર ગામનાં ખેડુત સાથે ૩.૩૦ લાખની ઠગાઈ

ભુજ નાં માધાપર પોલીસ મથકે આરોપીંઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ છે. માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામની વાડી ધરાવતા કિશોર ખીમજીભાઈ હીરાણી અને તેમના ભાઈ વાલજીભાઈ બંનેએ ખારેક નું વાવેતર કરેલ હતું ખીમજીભાઈ અને વાલજીભાઈ એ ખારેક વેચવા તેના ગામનાં મોહમદ સાહિલ ઇશાક ચૌહાણ ને ખારેક નો સોદો…

Read More