અમદાવાદ એરપોર્ટ: 8 મહિનામાં 42 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ પકડી ચકચારી ખુલાસો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરી માટે હબ બનતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગે છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું ગોલ્ડ પકડ્યું છે. એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન 113 કેસમાં 63 કિલો સોનું જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 42 કરોડ થાય છે. આ ઉપરાંત 23 શખ્સોને સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરીને…