Bank Holiday RBI ગુરુવારે તમામ Bank રહેશે બંધ, જાણો કેમ કયું?

Bank Holiday: 7 નવેમ્બરે ગુરુવારે દેશની તમામ Bank Holiday રહેશે.તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની Bank Holiday રહેશે. છઠ પૂજાના અવસર પર ગુરુવારે ઘણા રાજ્યોમાં Bank Holiday રહેશે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ Bankની રજાઓને ધ્યાનમાં રાખીને પોતાનું કામ પૂર્ણ કરવું પડશે.કિયા કિયા રાજ્યો માં Bank Holiday છે તે આપણે આગળ જાણીશુ.

Bank Holiday

છઠ પૂજાના કારણે દેશના ઘણા રાજ્યોમાં ગુરુવારે Bank Holiday રહેશે. છઠ પૂજાના અવસર પર ગુરુવારે દેશના ઘણા રાજ્યોમાં Bank Holiday રહેશે. છઠ પૂજા ઉત્તર ભારતના લોકો ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલ દ્વારા ઉજવવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બિહાર, ઝારખંડ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં Bank Holiday જાહેર કરવામાં આવી છે, જેથી લોકો તેમના પરિવાર સાથે પૂજામાં ભાગ લઈ શકે.Bank Holiday હોવા છતાં, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને એટીએમ જેવી ડિજિટલ બેંકિંગ સેવાઓ કાર્યરત રહેશે, જેથી લોકો સરળતાથી નાણાકીય વ્યવહારો કરી શકે. Bank Holiday  

દેશના આ રાજ્યોમાં ગુરુવારે Bank Holiday રહેશે

 
[wptb id=176]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *