અંબાલાલની ફળફળાવી નાખે એવી નવી આગાહી ગુજરાતીઓની ચિંતા! ફરી ખાડીમાં શરૂ થયો ખળભળાટ, કંઈક મોટું થશે જોવો…

વાવાજોડાની સૂચના :

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ફટકો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવી પડશે એવું લાગે છે,અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે.

ગુજરાત મોસમ અપડેટ :

ચોમાસુ ગયુ અને હવે શિયાળાનું આગમન થઈ ચુક્યું છે. જોકે, તેમ છતાં હજુ કેટલાંક ઠેકાણે અચાનક વરસાદ પડી  જાય છે. ત્યારે બપોરથી સાંજ સુધી ઉનાળા જેવો માહોલ થઇ જય છે ,એવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાતીઓની ચિંતા વધારી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. આ માત્ર શક્યતા છે, પરંતુ તૈયારી પુરી રાખવી પડશે એવું લાગી રહ્યું છે

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે.અંબાલાલે કહ્યું કે, 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 19થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો તડાકો  વધવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન  રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાઇલુ છે ,જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન! બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહીયુ છે. જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિમી ઉપર સુધી ફેલાયું છે. તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લોપ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વાળા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે. જેનાથી અનેક રાજ્યોમાં તેજ તોફાન અને તેની સાથે વરસાદ પણ પાડવાની સક્રિયતા છે.

ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તમિલનાડુ,પોંડિચેરી,કરાઈકલ,કેરળ,માહે,આંધ્ર પ્રદેશમાં 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વરસાદ પાડવાની સંભાવના છે. જેના કારણે રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, રવિવારે તમિલનાડુ,પોંડિચેરી અને કરાઈકલમાં વરસાદ પાડવાની સંભાવના છે. આ વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થયું છે. વાવાજોડાની અસર ક્યાં ક્યાં થશે તે જોઈએ.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ,રાયલસીમા,કેરળ,તમિલનાડુ,પોંડિચેરી અને કરાઈકલ કર્ણાટક સહિત ના ઘણા બધા દેશના રાજ્યોમાં ભારે વરસાદ પાડવાની અંબાલાલે આગાહી કરી છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થતો જોવા મળિયો છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, દેશના ઘણા બધા રાજ્યોમાં 7 થી 10 નવેમ્બર સુધી વરસાદની પાડવાની સંભાવના છે. દેશના અન્ય રાજ્યોમાં ભારે ઠંડી પાડવાની સક્રિયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *