ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્સિકો: ગલ્ફ ઓફ મેક્સિકોની નામકરણ પર તણાવ
ડોનાલ્ડ ટ્રમ્પ પર મેકસિકો: અમેરિકા ચૂંટણી જીત્યા પછીથી ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવાની વાત કરે છે અને ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કરે છે. તાજેતરમાં તેમણે ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકાનો કહેવા પર ભાર મૂક્યો હતો. પરંતુ હવે આ મામલે મેક્સિકોના પ્રમુખે…
પુષ્પા 2: ધ રૂલ – ગુજરાતમાં બે દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ પુષ્પા 2: ધ રૂલએ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર્શકોમાં ભારે ઉત્સાહ પેદા કર્યો છે. ફિલ્મ 6 ડિસેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ, અને તેના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું. ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિલ્મના પ્રદર્શનને લઈને ઘણી બધી ચર્ચાઓ છે, અને તેણે માત્ર…
અમદાવાદ એરપોર્ટ: 8 મહિનામાં 42 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ પકડી ચકચારી ખુલાસો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરી માટે હબ બનતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગે છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું ગોલ્ડ પકડ્યું છે. એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન 113 કેસમાં 63 કિલો સોનું જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 42 કરોડ થાય છે. આ ઉપરાંત 23 શખ્સોને સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરીને…
બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓનું અપમાન: એવોર્ડ આપ્યા બાદ પાછા લઈ લીધા, જાણો કયો છે વિવાદ
બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓના સન્માનોની પાછી ખેંચ બ્રિટનમાં આકસ્મિક રીતે ભારતીય સમુદાયના બે મોટા નાંખાવા હસ્તીઓના સન્માન પરત ખેંચી લેવાયા છે. આ બંને હસ્તીઓમાં ટોરી પીયર રામી રેન્જર અને હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટનો સમાવેશ થાય છે. બંનેને prestigius સન્માનો મળ્યા હતા, પરંતુ તાજેતરના વિકાસોને કારણે આ સન્માન પાછા ખેંચી લેવામાં આવ્યા છે….
ભુજ નાં માધાપર ગામનાં ખેડુત સાથે ૩.૩૦ લાખની ઠગાઈ
ભુજ નાં માધાપર પોલીસ મથકે આરોપીંઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ છે. માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામની વાડી ધરાવતા કિશોર ખીમજીભાઈ હીરાણી અને તેમના ભાઈ વાલજીભાઈ બંનેએ ખારેક નું વાવેતર કરેલ હતું ખીમજીભાઈ અને વાલજીભાઈ એ ખારેક વેચવા તેના ગામનાં મોહમદ સાહિલ ઇશાક ચૌહાણ ને ખારેક નો સોદો…
અંબાલાલની ફળફળાવી નાખે એવી નવી આગાહી ગુજરાતીઓની ચિંતા! ફરી ખાડીમાં શરૂ થયો ખળભળાટ, કંઈક મોટું થશે જોવો…
વાવાજોડાની સૂચના : અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ફટકો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવી પડશે એવું લાગે છે,અંબાલાલ પટેલે કહ્યું કે, 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. ગુજરાત મોસમ અપડેટ : ચોમાસુ ગયુ અને હવે શિયાળાનું આગમન થઈ ચુક્યું છે. જોકે,…
Maharashtra Na Pramod Mahajan Hatiya મોટું કાવતરુ, પુત્રીનો ચોંકાવનારો દાવો, તપાસ માટે શાહને લખશે પત્ર
પૂનમ મહાજને કહ્યું કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતા અને ભાજપના દિવંગત નેતા Pramod Mahajan Hatiya ની તપાસની માગણી કરશે. વિગતવાર મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજને પોતાના પિતા પ્રમોદ મહાજનની હત્યાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે તેના પિતાની હત્યા એક…
Ratan Tata વારસામાં મળી હતી કિંમતી બંદૂકો, જાણો કોને મળ્યો તેમનો હક્ક
Ratan Tata ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન Ratan Tataના નિધન બાદ તેમની સંપત્તિ અને વસિયતને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આખરે વસિયતનામું પણ જાહેર થયું હતું.Ratan Tataની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયા કરતા વધુ હોવાનો અંદાજ છે. Ratan Tataએ પોતાના વસિયતનામામાં પોતાની સાવકી બહેનો ડાયના અને શિરીન જીજીભોય, વકીલ દારિયસ ખંબાટા અને તેમના નજીકના મિત્ર મેહલી…
Bank Holiday RBI ગુરુવારે તમામ Bank રહેશે બંધ, જાણો કેમ કયું?
Bank Holiday: 7 નવેમ્બરે ગુરુવારે દેશની તમામ Bank Holiday રહેશે.તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની Bank Holiday રહેશે. છઠ પૂજાના અવસર પર ગુરુવારે ઘણા રાજ્યોમાં Bank Holiday રહેશે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ Bankની રજાઓને ધ્યાનમાં રાખીને પોતાનું કામ પૂર્ણ કરવું પડશે.કિયા કિયા રાજ્યો માં Bank Holiday છે તે આપણે આગળ જાણીશુ. Bank Holiday છઠ પૂજાના કારણે દેશના…
ગુજરાત Aam Aadmi Party ના કાર્યાલયમાં દિવસે દિવસે ચોરી
નવા વર્ષની શરૂઆતમાં દિવાળી બાદ ગુજરાતમાં રજાનો માહોલ છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી છે. Aam Aadmi Party આરોપ લાગયો છે કે પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી થઈ છે. ચોરીની આ ઘટના દિવસે દિવસે વધતી જાય છે તેથી પ્રદેશ ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસ કરવાની માંગ…
- 1
- 2